શિયાળામાં આપણી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે, સાથે સાથે વાળને લગતી ઘણી સમસ્યાઓ પણ ઊભી થાય છે. વાળમાં ફ્રિઝીનેસ અને ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય છે. શિયાળામાં લોકો તેનાથી છુટકારો મેળવવા માટે વિવિધ મોંઘા ઉત્પાદનો ખરીદે છે. તેમ છતાં કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નથી. વાળને નરમ અને ચમકદાર બનાવવા માટે હેર કન્ડિશનર હોવું ખૂબ જ જરૂરી છે.
જો કે, બજારમાં ઉપલબ્ધ આ હેર કંડિશનર ખૂબ મોંઘા છે અને તેમાં ઘણા રસાયણો પણ હોય છે જે વાળને નુકસાન પહોંચાડે છે. જો શિયાળામાં વાળની સંભાળ રાખવા માટે કેટલાક ઘરેલું ઉપાયો શોધી રહ્યા છો, તો ઈંડાની જરદીમાંથી બનાવેલું હેર કંડીશનર શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જાણો ઈંડાની જરદીમાંથી બનેલ હેર કંડીશનર, જે બનાવવું ખૂબ જ સરળ છે અને સસ્તામાં તૈયાર પણ થઈ જશે.
ઇંડા વાળ કંડીશનર બનાવવા માટેની સામગ્રી
હેર કન્ડીશનર બનાવવાની અને લગાવવાની રીત
વાળમાં ઈંડાનું કંડીશનર લગાવવાના ફાયદા
વાળમાં કંડીશનર લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
ઈંડા વાળ માટે કેમ ફાયદાકારક છે?
ઈંડાની જરદી પ્રોટીન, બાયોટિન, ફોલેટ અને વિટામીન A, D, E અને Kથી ભરપૂર હોય છે. તે વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે વાળને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે. જેના કારણે ડ્રાયનેસની સમસ્યા દૂર થઈ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech