૧૦૦૦ જેટલી ભારીની આવક થતા બંધ કરવામાં આવી
જામનરગના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે રવિવારના રાજાના દિવસે પણ મરચાની ૧૦૦૦૦ જેટલી ભારીની જંગી આવક થવાથી માર્કેટીંગ યાર્ડ ઉભરાયું છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાની આવક બંધ કરવાની ફરજ પડી છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે વ્હેલી સવારના નવા મરચાની આવક શરુ થઇ હતી અને ખેડૂતો દ્વારા જુદા જુદા ર૦પ જેટલા વાહનોમાં મરચાની જંગી જથ્થો ઠરાવવામાં આવ્યો હતો અને બપોર સુધીમાં ૧૦૦૦૦ થી વધુ મરચાની ભારીની આવક થઇ હતી. જેથી બપોરે ૧ર વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હાપા માર્કેટીંગ યાર્ડમાં મરચાની આવકને બંધ રાખવાની ફરજ પડી છે.
હાલમાં આવેલા જથ્થાની હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થાય પછી નવી આવક ચાલુ કરાશે, તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech