પોરબંદરની સામાજિક સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કોટ ફરવા નીકળેલા લોકોને ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની સાગરપુત્ર સમન્વય, પાયોનિયર કલબ અને લાયન્સ કલબ "બાપુ" ના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા જન્માષ્ટમીના કોટ ફરવા નિકળતા ભાવિકોને ઠંડાની બોટલનું પ્રસાદીપે ભાવિકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ તકે ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ, સંસ્થાના સિનિયર મેમ્બર ડો.સુરેશભાઈ ગાંધી, ડો. ભરતભાઈ ગઢવી, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા તેમજ લેડીઝ મેમ્બરમાં લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, દિપાબેન ચાવડા, કિષ્નાબેન ઠાકર, નીલાબેન થાનકી,ચેતનાબેન થાનકી,ઉમિેલાબેન સાકરીયા, સ્મિતાબેન બરીદુન હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech