જામનગર શહેર ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વડાપ્રધાન પદ માટેના શપથ લેતાં તેની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને શહેર ભાજપ કાર્યાલયના દ્વારે ભાજપ શહેર સંગઠનના અનેકોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાઝ અને ભારત માતાકી જય ઘોષ તેમજ આતશબાજીની સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દેશમાં એનડીએ ની સરકાર સત્તારૂઢ થઈ હતી, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે અનેક દેશ-વિદેશી મહેમાનો અને રાજકીય તેમજ ભરતનાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા હતા, જેની ઉજવણી શહેર ભાજપ કાર્યાલયના દ્વારે કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના ના દ્વારે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, શહેર ભાજપ શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, ગોવા શિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી, તથા અન્ય કોર્પોરેટરો, શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો - કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને ભારતના માતાકી જય ઘોષના નારા સાથે તેમજ આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech