ભારત સાથેના સંબધં બગાળ્યા પછી માલદીવની તકલીડો ઓછી થવાનું નામ નથી લઈ રહી. માલદીવની સંસદમાં કેબિનેટ માટે વોટિંગ પહેલા સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું અને સાંસદો વચ્ચે છુટાહાથની મારામારી થયી હતી, જેમાં એક સાંસદને ઇજ થતા તેમને સારવારમાં લઇ જવા પડા હતા. સાંસદો વચ્ચે થયેલી આ મારામારીના લીધે ખુબ શરમજનક ચિત્ર ખડું થયું હતું.
આ ઘટના રાષ્ટ્ર્રપતિ મુઈઝુની કેબિનેટ માટે વોટિંગ પહેલા બની હતી. સંસદમાં મતદાન પહેલા પીપલ્સ નેશનલ કોંગ્રેસ અને પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના સરકાર તરફી સાંસદો પૂર્વ રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના વિરોધમાં સામ સામે આવ્યા હતા.
માલદીવની સંસદમાં સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી સાંસદો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુ દ્રારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રની કાર્યવાહીમાં વિક્ષેપ પડો હતો. આ દરમિયાન સંસદમાં અફરાતફરી મચી ગઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના રાષ્ટ્ર્રપતિ મુઈઝુની કેબિનેટ માટે વોટિંગ પહેલા બની હતી. સંસદમાં મતદાન પહેલા પીપલ્સ નેશનલ કોંગ્રેસ અને પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ ના સરકાર તરફી સાંસદો પૂર્વ રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના વિરોધમાં સામ સામે આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech