સ્ટ્રેપલેસ બ્લુ ગાઉનમાં માનુષી લાગી માઇન્ડ બ્લોઇંગ
માનુષી છિલ્લરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ દ્વારા તેના ચાહકોને દિવાના કર્યા છે. આ તસવીરોમાં માનુષીએ આઈસ બ્લુ કલરનું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
માનુષી છિલ્લરે આઇસ બ્લુ સ્ટ્રેપલેસ ગાઉનમાં માઇન્ડ બ્લોઇંગ પોઝ આપ્યો છે. ફોટામાં માનુષી છિલ્લરનો શાનદાર અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે અને તેઓ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. માનુષી છિલ્લરે ચોકર નેકલેસ, મેચિંગ રિંગ અને હાઈ હીલ્સ જેવી એક્સેસરીઝ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.
આ તસવીરો શેર કરતી વખતે માનુષી છિલ્લરે કેપ્શન આપ્યું ફોર ધ લવ ઓફ બ્લુ
તેના લાખો ચાહકો માનુષી છિલ્લરની આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે - સ્નો ક્વીન, લુકિંગ ગોર્જિયસ ઈન બ્લુ, બોમ્બ, બ્યુટીફુલ, ક્યૂટ સ્માઈલ અને હોટ.માનુષી છિલ્લર ક્યારેક તેના ટ્રેડિશનલ લૂકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech