ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની ગોલ્ડ પ્લેટેડ કયુબન લિંક ચેઈન થોડા દિવસથી ચર્ચામાં છે. આ ચેઈન ઓનલાઈન હરાજી માટે મુકવામાં આવ્યો છે અને તેની બિડિંગ ૪૦,૦૦૦ ડોલર (અંદાજે ૩૩ લાખ પિયા)ને વટાવી ગઈ છે. આ હરાજીની વિશેષતા એ છે કે તેમાંથી પ્રા થયેલી સંપૂર્ણ રકમ એક પરોપકારી પહેલ ઇન્લેકશન ગ્રાન્ટસમાં દાન કરવામાં આવશે.
ઇન્લેકશન ગ્રાન્ટસએ એક પહેલ છે જે વ્યકિતઓ અને સર્જનાત્મક પ્રોજેકટસને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પરંપરાગત નાણાકીય સહાય મેળવવામાં અસમર્થ છે. આ હેઠળ, ૨,૦૦૦ ડોલર (અંદાજે ૧.૬ લાખ પિયા)નું અનુદાન આપવામાં આવે છે. ઝકરબર્ગનું આ પગલું સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ ૬.૫ એમએમની ગોલ્ડ વર્મીલ ચેઈનને ઝકરબર્ગની તાજેતરની સ્ટાઈલનું પ્રતીક માનવામાં આવે છે. હરાજીએ તેને ટાઇમલેસ હેરલૂમ તરીકે વર્ણવ્યું છે જે બિડર્સને ટેક જાયન્ટની બદલાતી વ્યકિતગત શૈલીનો ભાગ બનવાની તક આપે છે. ખાસ વાત એ છે કે ચેઈનના વિજેતાને ઝકરબર્ગનો એક અંગત વીડિયો પણ મળશે જે તેની સત્યતાની પુષ્ટ્રિ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech