ખતરનાક એમપોકસ એટલે કે મંકીપોકસે પાકિસ્તાનમાં દસ્તક દીધી છે આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે રાયો સાથે બેઠક કરી સાવચેત રહેવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે રાયો સાથે બેઠક કરી છે અને તેમને આનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સાથે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એરપોર્ટ, બંદરો અને સરહદોના અધિકારીઓને આવનારા આંતરરાષ્ટ્ર્રીય મુસાફરો વિશે સાવચેત રહેવા જણાવ્યું છે. ખાસ કરીને જે લોકોમાં મંકીપોકસ (એમપોકસ) ના લક્ષણો દેખાય છે તેમના વિશે વધુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એમપોકસ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. સરકાર દ્રારા એરપોર્ટ અને હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવ્યા છે. દેશના તમામ એરપોર્ટ–બોર્ડર પર મંકીપોકસ એલર્ટ કરવામાં આવ્યું છે અને દિલ્હીની ૩ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવાયા છે. સાથે જ રાયોની હોસ્પિટલોમાં મંકીપોકસના દર્દીઓ માટે જરી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. અત્યાર સુધી રાહતની વાત એ છે કે ભારતમાં હજુ સુધી મંકીપોકસનો કોઈ કેસ નોંધાયો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech