પોરબંદર મહાનગરપાલિકા બની ગયું છે અને હજુ નવું સીમાંકન અસ્તિત્વમાં આવ્યો નથી,પરંતુ ભાજપે અત્યારથી જ જુના વોર્ડ પ્રમાણે ગાંવ ચલો બસ્તી ચલો અભિયાન શરૂ કર્યું છે,જેમાં અનેક લોકો નરેન્દ્ર મોદીને ચોથી વખત વડાપ્રધાન તરીકે જોવા માંગે છે તેવો ભાજપના આગેવાનોએ દાવો કર્યો છે.
ગાવ બસ્તી ચલો અભિયાન અંતર્ગત પોરબંદર શહેરના લાભાર્થી તરીકે વોર્ડ નં-૬ માં ભાજપ અગ્રણી પુર્વ જિલ્લા પ્રમુખ અરજનભાઈ ભુતિયા,પુર્વ પોરબંદર નગરપાલિકા પ્રમુખ સુનિલભાઇ ગોહેલ, કિશન રાઠોડ તેમજ વોર્ડ નં-૬ ના ભાજપના અગ્રણી પુર્વ કાઉન્સિલર નગરપાલિકા ધર્મેશભાઇ પરમાર,પુર્વ કાઉન્સિલર નગરપાલિકા,ફારૂકભાઇ સુર્યા,પુર્વ પ્રમુખ વાલ્મિકી સમાજ દિલીપભાઇ વાઘેલા સાથે બુથ પ્રમુખો કાર્યકર્તા મિત્રો સાથે ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવેલ હતો અને લાભાર્થી ભાઈઓ બહેનોનો પણ સંપર્ક કરતા ખુબ જ સારી રીતે અભિપ્રાય લોકો દ્વારા મળતો રહે છે,દેશના વડાપ્રધાન ફરીથી ચોથી ટર્મ માટે વડાપ્રધાન બંને એ માટે અમારે જોવા છે એ રીતની પણ એક માજીએ અને યુવાન મિત્રએ કીધેલી છે,જે વિસ્તાર પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી પછાત વિસ્તાર અને ગીચવિસ્તાર હોવા છતાં પણ સારો એવો આજની તારીખમાં અનુભવ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech