જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેર ને ધમકી આપવાનું પ્રકરણ
જામનગર મહાનગરપાલિકા ના સીટી ઈજનેરને ફાઈલ ક્લિયર કરવા બાબતે પૂર્વક કોંગી કોર્પોરેટરે આપેલી ધમકીના મહાનગરપાલિકાની કચેરીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને આ મામલે ટેકનીકલ યુનિયન દ્વારા કમિશનને આવેદન પાઠવાયું છે.
સિટી ઇજનેર ભાવેશ જાની પાસે દર મહિને એક લાખની ખંડણી માંગ્યાની ફરિયાદના બનાવ પછી જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા ટેકનીકલ યુનિયનના તમામ કર્મચારીઓ દ્વારા પોતાની સુરક્ષાને લઈને આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીને વિસ્તૃત આવેદન પાઠવ્યું છે, અને સુરક્ષા ની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech