જામનગરમાંથી સુરભી ગ્રુપ દ્વારા ગાંધીનગરમાં CGPTIA દ્વારા દરેક ફોટોગ્રાફરને જાણકારી મલે એ માટે ફોટોફેરનું આયોજન કરેલ તેમાં જામનગર થી બે બસ 117 ફોટોગ્રાફર ને લઇ ગયેલ જેમાં CJPTIA નાં પ્રમુખ પ્રફુલભાઇ પટેલ તેમજ કમિટી મેમ્બર નારણભાઇ પટેલ જામનગર પ્લેઝર કલર લેબવાળા દ્વારા ત્યાં સુરભી ગ્રુપને મુમેન્ટ આપેલ હતી તેમજ અમોને બે બસ માં ફોટો ગ્રાફર ને ત્ત્યાં ફોટો ફેર માં લઇ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ફોટો ફેર માં બધા ફોટો ગ્રાફરો એ નવી ટેક્નોલોજી વિશે જાણકારી મેળવી હતી.
આ સુંદર આયોજન માં અમારા સુરભી ફોટો ગ્રુપ નાં.. બિપિન મશરૂ, કિરીટ ભટ્ટ,વિજયસિંહ જાડેજા, આશિત કાકુ,જયદીપસિંહ પરમાર, રાજુ સોલંકી, એ જહેમત ઉઠાવી અને કાર્યક્રમ ને સફળ બનાવેલ અને દરેક ફોટો ગ્રાફર ને રિટર્ન ગિફ્ટ આપેલ હતી. આ તકે આ સુંદર આયોજન કરવા બદલ ધ્રોલ ફોટોગ્રાફર એસોશિએશન નાં પ્રમુખ જીતુભાઇ એ તથા ઈમેજિંગ એસોશીએશન નાં પ્રમુખ કુમારભાઈ તેમજ પીપીસી કલબનાં ઋષિભાઈ જોશીએ પણ શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech