ટંકારા શાકમાર્કેટમાં ફ્રત્પટના વેપાર સાથે છુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર ઈસમને ઝડપી લઈને એસઓજી ટીમે ૧૪૩૫ ગ્રામ ગાંજો, રોકડ, મોબાઈલ અને વજન કાંટા સહીત ૪૬,૮૫૦ની કિમતનો મુદામાલ જ કર્યેા છે
એસઓજી ટીમ ટંકારા પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે હત્પશેન ઉર્ફે સબલો સલીમ સોલંકી નામનો ઇસમ ટંકારા ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટના થળા નં ૧૮ પર બેસી ફ્રત્પટના વેપારની સાથે છુપી રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે જે બાતમીને પગલે ટીમે શાક માર્કેટ ખાતે આરોપીના થળા અને ટંકારા મેમણ શેરીમાં આરોપીના મકાન ખાતે ઝડતી તપાસ કરતા ગાંજો વજન ૧ કિલો ૪૩૫ ગ્રામ કીમત ૧૪,૩૫૦ તેમજ રોકડ ૨૦૦૦, મોબાઈલ કીમત ૩૦ હજાર અને વજન કાંટો કીમત ૫૦૦ સહીત કુલ ૪૬,૮૫૦ નો મુદામાલ કબજે લઈને આરોપી હત્પશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એકટની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech