શાપરમાં જાહેરમાં જુગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી .૧૦,૬૦૦ ની રોકડ કબજે કરી હતી.જયારે ભાયાવદર પોલીસે પાંચ શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે વેરાવળ ગામમાં સ્વરાજ સંસ્થા પાસે આવેલા ખુલ્લા પટમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં સુમીત પાલ,જીતેન્દ્ર સીંગ, ઓકન ગજરાજસિંહ, અમરશી મીશ્રા,રોહીત શીવહરી,નંદકિશોર કુસવાહનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ ૧૦,૬૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે ભાયવદર પોલીસે અરણી ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં નટુ મહીડા,જયસુખ પરમાર, હિરજી વાઘ, અરવીંદ વાઘ અને વિનુ તાળાનો સામાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ .૫૧૧૦ કબજે કર્યા હતાં.આ સિવાય ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ભતવડ ગામે નારણ મંઘરાના વંડા પાસે જુગાર રમતા રાહત્પલ બારૈયા અને સાગર મકવાણાને ઝડપી લઇ તેની પાસેથી રોકડ .૨૯૨૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech