કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલીવાર વાયનાડથી લોકસભા પેટાચૂંટણી લડશે. રામ્યા હરિદાસ ચેલક્કારાથી અને રાહુલ મામકુથિલ પલક્કડ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ સીટ ખાલી પડી હતી. પલક્કડ અને ચેલાકારા વિધાનસભા સીટ પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસ પહેલા જ પ્રિયંકાને વાયનાડના ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂકી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ખાલી કરાયેલ વાયનાડ લોકસભા બેઠક અને કોંગ્રેસના શફી પરંબિલ અને કે રાધાકૃષ્ણન લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી કરાયેલી પલક્કડ અને ચેલાકારા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે.
વર્ષ 2024માં રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પર 3 લાખ 64 હજાર મતોથી જીત મેળવી હતી, જ્યારે 2019માં રાહુલ ગાંધીએ આ જ સીટ પર રેકોર્ડ 4 લાખ 31 હજાર 770 મતોથી જીત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech