જામનગરના સામજીભાઈ ડાયાભાઈ અટારાને ઈન્દોરની કંપની કૉફલૂઅન્સ રિસર્ચના કર્મચારી સ્વેતાએ એ ફોનથી શેર-સ્ટોકમાં નફાવાળું રોકાણ કરવા સંપર્ક કરી રૂ.૯૭૦૦૦ રજીસ્ટ્રેશનની રકમ મેળવી શરૂઆતમાં શેરમાં રોકાણ કરાવી નફો કરવી આપેલ ત્યારબાદ અન્ય કર્મચારી બંટી શર્માએ મોત રોકાણની લાલચ આપી મોટી રોકડ રકમ મેળવી અને સામજીભાઈના મારવાડી સ્ટોકના ડિમેટ ખાતાના આઇ. ડી. પાસવર્ડ મેળવી લઈ તમામ શેરો નુકશાનીમાં વેંચી નખેલ અને સામજીભાઈ સાથે કૂલ રૂ. પચચાસ લાખની છેતરપીંડી કરેલ. જે બનાવ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ ગુનો દાખલ કરેલ જેમાં કૉફલૂઅન્સ રિસર્ચના માલિક સુભાષસિંગ રામસેવકસિંઘ તોમરની ધરપકડ થયેલ ત્યારબાદ આરોપીએ જામનગર સેશન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી અદાલતે આરોપીને જમીન ઉપર મુક્ત કરેલ છે. આરોપીવતી વકીલ બી.એન.શેઠ તથા નિશ શેઠ રોકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech