રમઝાન માસમાં સલાયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ મસ્જીદ તેમજ દરગાહના આજુબાજુમાં સફાઈ કરવા માંગણી
આવતી કાલથી પવિત્ર રમઝાન માસ ચાલુ થાય છે. જેથી સલાયા નગરપાલિકા વિસ્તારમા આવેલ તમામ મસ્જીદ, દરગાહ અને ચોકમા રેગ્યુલર સફાઈ કરવા તેમજ ભૂગર્ભ ગટરો સફાઈ કરવા બાબતે આજરોજ સલાયા નગર પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં "આઇ લવ સલાયા" ટીમ અને જાગુત નાગરિકો રજૂઆત કરાઈ છે.
તારીખ 2 માર્ચથી મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન માસ શરૂ થઈ રહ્યો છે. ઈસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વના ગણાતા આ રમજાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો 30 દિવસ સુધી અલ્લાહની બંદગીની સાથે દાન-પુણ્ય સહિતના ધાર્મિક કાર્યમાં જોડાય છે. જેથી તમામ વિસ્તારમાં રેગ્યુલર ભૂગર્ભગટરની સફાઈ કરવા અને સલાયા બસ સ્ટેન્ડ, બંદર રોડ.મસ્જિદ ચોક વગેરે વિસ્તારમા સ્ટ્રીક લાઈટ ચાલુ કરાવા તેમજ સલાયાના વિવિધ વિસ્તાર મા આવેલ કચરાના ઉકરડા રેગ્યુલર સફાઈ કરવા તેમજ પાણી વિતરણ જેમ બને તેમ વેહલું કરવા માંગણી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech