રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી યાર્ડમાં તમામ જણસીઓની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલમાં
લગ્નગાળો, આકરો તાપ અને સીઝન પૂર્ણ વા આવતા યાર્ડમાં આવતા ખેડૂતોની સંખ્યા ઘટી ગઇ છે.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે હવે ઘઉં અને મસાલાની સીઝન પૂર્ણ વા આવી છે તદઉપરાંત હાલમાં લગ્નગાળો હોય તેમજ ઉનાળાનો આકરો તાપ વરસતા યાર્ડમાં આવતા ખેડૂતોની સંખ્યા પચાસ ટકા ઇ ગઇ છે. અનાજ, કઠોળ અને તેલીબિયાં સહિતની તમામ જણસીની આવકમાં નોંધપાત્ર ઘટાડો યો છે. ફક્ત જણસીઓની આવકમાં જ ઘટાડો યો છે તેવું ની પરંતુ લેવાલીમાં પણ ઘટાડો નોંધાયો છે, જ્યારે બજારભાવ સ્રિ જળવાયેલા રહ્યા છે. બીજી બાજુ જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે કાર્યરત શાકભાજી વિભાગમાં પણ ઉનાળાને કારણે તમામ શાકભાજીની સનિક આવકો અડધી ઇ ગઇ છે અને આંતરજિલ્લા તેમજ આંતર રાજ્ય આવકો શરૂ ઇ છે. શાકભાજીની તુલનાએ હાલમાં કેરી, તરબૂચ, સાકર ટેટી અને દ્રાક્ષ સહિતના ફળફળાદિની આવકોમાં સતત વધારો ઇ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech