રાજકીય, જ્ઞાતિ અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત
જામનગરની મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં વાડીના રી- ડેવલપમેન્ટ પ્લાનમાં ઉમદા યોગદાન આપનાર તેમજ જ્ઞાતિના દરેક કામમાં આર્થિક સહયોગ લાવનાર અને દરેક પ્રોજેક્ટ સફળ બનાવનાર જ્ઞાતિના સંનિષ્ઠ કાર્યકર સિનિયર પત્રકાર અને અગ્રણી હિરેન ગુણવંતરાય ત્રિવેદીનું જામનગર તાલુકા અભ્યુદય મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું .અને તેમની લાંબા સમયની સેવાકીય કામગીરીને બિરદાવીને વિશિષ્ટ સેવાકીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન નિલેશ કગથરા ભાજપ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા પૂર્વ મેયર બીનાબેન કોઠારી,પૂર્વ ચેરમેન મનીષ કટારીયા ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખ સંદીપ ત્રિવેદી નેતા આશિષ જોષી ,દંડક કેતન નાખવા,ડો.પ્રકાશભાઈ ત્રિવેદી, પ્રમોદભાઈ ત્રિવેદી
સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સન્માનના પ્રત્યુતરમાં જ્ઞાતિ અગ્રણી હિરેન ત્રિવેદીએ જ્ઞાતિના દરેક પ્રોજેક્ટમાં જ્ઞાતિજનો એ ખૂબ જ સહકાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech