તળાજા તાલુકાના દાઠા પોલીસ તાબેના ખારડી ગામે બગડી નદીના કાંઠે બાવળની કાંટમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ તમામ પાસેથી રૂપિયા ૬૬, ૧૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દાઠા પોલીસ સ્ટેશનના પી આઈ સી. એસ .મકવાણા ના માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તેદરમ્યાન ચોક્કસ હકિકત મળેલ કે તળાજાના ખારડી ગામે વાડીવિસ્તાર માં બગડ નદીના કાઠે બાવળની કાટમા અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે.
મળેલી હકીકતના આધારે ટીમ ના એ એસ આઈ હેમરાજ ભાઈ મનુભાઈ , પોલીસ સ્ટાફના ગંભીર ભાઈ શંભુ ભાઈ, હરેશભાઇ મેરા ભાઈ, હિતેશભાઇ દડુ ભાઈ સહિત ટીમે રેઈડ પાડી ખાટુ માસુરભાઈ ભમ્મર(રખારડી), મસરી કાળુભાઈ ભંમર (ખારડી), વિનુ બાલાભાઇ મકવાણા (ગુંદરણા), રાજુ ઘુસાભાઈ મકવાણા (ગુંદરણા), અનિલ જેસાભાઈ બોરીચા (કુંભારીયા)તેમજ રઘુ પથુ ભાઈ રાઠોડ (પસવી) ને રોકડ રકમ સહિત કુલ ૬૬.,૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech