ગુજરાત રાજ્યના હોમગાર્ડ કમાન્ડન્ટ જનરલ મનોજભાઈ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંદીપભાઈ ખેતિયા દ્વારા જિલ્લાના જુદા જુદા યુનિટો વચ્ચે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમગાર્ડ સ્પોર્ટ્સ ઓફિસર પી.કે. કારીયા, વહીવટી સ્ટાફના ગીરીરાજસિંહ વિગેરે દ્વારા આ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં દોડ, કુદ, ફેંક વિગેરેની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને ઈનામ તેમજ પ્રમાણપત્ર વડે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech