દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રથમ હરોળની મલ્ટી નેશનલ કંપની ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા સ્થાનિક સમુદાયમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના હેતુથી આગામી તા. 5 જાન્યુઆરીના રોજ મીઠાપુર ખાતે 24 મી આર. પ્રભાકર મેમોરિયલ ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 21 કિલોમીટરની હાફ મેરેથોન, 10 કિલોમીટરની દોડ રાખવામાં આવશે.
ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોનમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોને સુમિત પંડ્યા (મો. 90995 49898) અથવા તુષાર ઝીંઝુવાડિયા (મો. 92275 00197) નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech