વિશ્ર્ચ પ્રસિધ્ધ સોમના મહાદેવ મંદિરે કર્ણાટકના હુબલી ગામની ૨૨ વર્ષિય યુવતી ભાગીર રમેશ અજગોડે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભાગીરી નામની યુવતી તેઓ ૨૦ દિવસમાં ભારતના તમામે તમામ બાર જ્યોતિર્લિંગ અને સો કોઇપણ નહીં તેવી બાઇકયાત્રા કરતી એકલી યુવતી બાઇકયાત્રા કરી વિશ્ર્વ રેકોર્ડમાં સન મેળવવા મહેનત કરી રહી છે.
કર્ણાટકના હૂબલીના રહેવાસી તેઓ ત્યાં એન.સી.સી. ભરતીમાં ગયા હતાં જે તેનુ સ્વપન હતું પરંતુ તેને બે વરસ વધુ હોઈ ઉંમર બાધ કારણે પસંદગી ન તાં હતાશા ઈ પ્રમ તબક્કે નિરાશા અને ગુસ્સો પણ યો પણ બીજી જ પળે તેને ભગવાન ભોળનાને યાદ કર્યો અને નક્કી કર્યુ કે ચેલેન્જ સ્વીકારો અને પડકારોનો દરિયો પાર કરો અને ભારતના બાર જ્યોતિર્લિંગોની બાઈક ઉપર ૨૦ દિવસમાં અને એ પણ માત્ર એકલી યુવતી કોઇ સો નહીં તેવી બાઇક યાત્રા કરી આટલા દિવસમાં કોઇ યુવતીએ બાઇકયાત્રા આ રીતે કરી વિશ્ર્વ રેકોર્ડમાં નામ ની તે રેકોર્ડ બનાવવા યાત્રા શરૂ કરી. તા.૨૫ એપ્રિલ હુબલીી સવારે ૯ વાગ્યે યાત્રાનો પ્રારંભ યો દરરોજ ૫૦૦ી ૫૫૦ કીલોમીટર યાત્રા કરે છે પિતા રમેશ અને માતા સીમાના તેમને આર્શીવાદ છે. જેી યુવતી એ અત્યારે સુધી ૨૫ એપ્રિલ ી ૧મે સુધી છ જ્યોતિર્લિંગની યાત્રા પુર્ણ કરી અને સોમના પહોંચી છે. હવે તેઓ નાગેશ્ર્વર તરફ પ્રયાણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech