રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ વિભાગ માટે કુલ .૩.૫૪ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ કુલ ચાર વાહનોનું લોકાર્પણ આજે મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ વિભાગ માટે કુલ .૩.૫૪ કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ (૧) ૧૨ કેએલ ફોમ ટેન્ડર–૧ તથા (૨) ૧૨ કેએલ વોટર બ્રાઉઝર–૩ સહિત કુલ ચાર ફાયર ફાઇટર વાહનોના લોકાર્પણ (લેગ આફ)નો કાર્યક્રમ આજે સવારે કાલાવડ રોડ ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે યોજાયો હતો.
ઉપરોકત ફાયર ફાઇટર વાહનોમાં ૨૮ ટન જીવીડબ્લ્યુ બીએસ–૬ આઇસર મેઇક ચેસીસ પર ૧૨,૦૦૦ લિટર કેપેસીટીની સ્ટેઇનલેશ સ્ટીલની ટેન્ક તથા ૩૦૦૦ એલપીએમ કેપેસીટીનો હાઇપ્રેશર ફાયર ફાઇટર પમ્પ, મોનિટર તથા સંલ જરીયાત મુજબ એસેસરીઝ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ફાયર ફાઈટર વાહનોના લોકાર્પણ(લેગ આફ) થવાથી ફાયર અને ઈમરન્સી સર્વિસિઝ વિભાગ અિશામક વાહનોમાં વધારો થતા લોકસુવિધામાં વધારો થશે.
ઉપરોકત લોકાર્પણ વેળાએ મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પેારેટર નરેન્દ્રસિંહ વાઘેલા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડો.દર્શનાબેન પંડા, પ્રીતિબેન દોશી, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર રાજીવ ગામેતી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, સ્ટેશન ઓફિસર આનદં બારીયા, ફાયર વિભાગના કર્મચારીઓ તથા જવાનો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech