પોરબંદરના આશિયાપાટ નજીક રાત્રે ટોર્ચના અજવાળે જુગાર રમતા ત્રણ જુગારીઓને એલ.સી.બી.એ પકડી પાડ્યા હતા.
પોરબંદર એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે, રાણાવાવ તાલુકાના આસીયાપાટ ગામ ગંડીયાવાડાનેશ જતા રસ્તે સ્કુલ પાસે જાહેરમાં હાથબત્તીના અંજવાળે જુગાર રમતા રાણાવાવના હનુમાનગઢની સેલ સીમ વાડીએ રહેતા રણમલ દુલાભાઇ ખુંટી (ઉ.વ.૪૧),હનુમાનગઢના સાજણાવાળાનેસ પાસે વાડીમાં રહેતા પોપટ ઉગાભાઇ ગોઢાણીયા (ઉ.વ.૪૧),નવાપરાના આસીયાપાટ રહેતા પાલા નારણભાઇ વારંગીયા (ઉ.વ.૫૯) ત્રણ ઇસમોને ગંજીપતાના પાના નંગ-પર તથા રોકડા ૪૫,૦૫૦ તથા પાથરણુ નંગ-૧ તથા હાથબત્તી નંગ-૧ મળી કુલ .૪૫,૦૫૦ ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech