આવકવેરા વિભાગમાં લાંબા સમયથી એડિશનલ અને જોઈન્ટ કમિશનરની બદલીઓની રાહ જોવાઈ રહી હતી તે ગઈકાલે ઓર્ડર રિલીઝ થતા ઇન્વેસ્ટેશન વિંગના કમિશનર દ્રૌપસિંગ મીના અને આદર્શ તિવારીની અમદાવાદ ઇન્વેસ્ટીગેશન વિંગ બદલીના ઓર્ડરો થયા છે.
જોકે હજુ સુધી વિંગમાં નવા કમિશનર તરીકે અન્ય કોઈ અધિકારીને ઓર્ડર થયા નથી.
ગુજરાત આવકવેરા વિભાગમાં એડિશનલ અને જોઈન્ટ તેમજ આસિસ્ટન્ટ કમિશનર ની બદલીનો નો ઘાણવો નીકળ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર વેલર્સ અને બિલ્ડર ગ્રુપ પર દરોડાની સુપર કામગીરી હાથ ધરનાર બંને દ્રૌપ સિંગ મીના અને આદર્શ તિવારીની પણ બદલી થઈ છે.
આ બંને અધિકારીઓ ઉપરાંત રાજકોટ આવકવેરા વિભાગમાં અન્ય અધિકારીઓની પણ બદલીના ઓર્ડરો થતાં હવે નવા અધિકારીઓની નિમણૂક તરફ મીટ મંડાયેલી છે. ગઈકાલે આવેલા ઓર્ડરમાં ૩૪ એડિશનલ જોઈન્ટ કમિશનર અને ૧૧૩ આસિસ્ટન્ટ કમિશનરોની બદલીના ઓર્ડરો થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવીખડપીઠ પાસે ઝુંડાળા વિસ્તારમાં કચરાપેટી ઉઠાવી લેવાતા ફેલાઇ ગંદકી
June 09, 2025 02:51 PMપોરબંદર મહાનગરપાલિકાએ છાયાવાસીઓને ડુબાડવા માટે આયોજન ઘડી કાઢતા આક્રોશ!
June 09, 2025 02:50 PMમંડેર ગામે સામાજિક કાર્યકર ઉપર ધોકા વડે થયો હુમલો
June 09, 2025 02:48 PMસ્ટેટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પનું વેકેશનના છેલ્લા દિવસે થયું સમાપન
June 09, 2025 02:47 PMઅગ્નિવિરની તાલીમ પુર્ણ કરી પરત ફરેલા બે યુવાનોનું થયું અભિવાદન
June 09, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech