ગુજરાત હાઇકોર્ટ દ્વારા ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકો

  • June 11, 2025 11:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશે ન્યાયના વધુ અસરકારક અને સુચારુ વહીવટ માટે ડેપ્યુટેશનના ધોરણે ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં કાર્યરત નીચે મુજબના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ પસાર કર્યો છે.


આ જાહેરનામું ગુજરાત હાઇકોર્ટ દ્વારા જા.ક્ર. A.1201/2025 [14] હેઠળ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ બદલીઓ અને નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રણાલીમાં સુધારો લાવવાનો છે.


તમામ સંબંધિત ન્યાયિક અધિકારીઓ માટે નવા સોંપાયેલા કાર્યભાર સંભાળવાની અસરકારક તારીખ ૧૮-૦૬-૨૦૨૫ રહેશે.


બદલી અને નિમણૂક પામેલા ન્યાયિક અધિકારીઓની યાદી





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application