ભાવનગર -રાજકોટ રોડ પર પર ઢસા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. માંડવા ગામ પાસે બે ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની વિગતો મુજબ, એક ટ્રક બીજા ટ્રકની પાછળ અથડાઈ હતી. અથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રક ચાલકે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયો છે. પોલીસે અકસ્માતના કારણો અને સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech