અમરેલીના ચિત્તલમાં રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી ૪ કિલો ૪૧૯ ગ્રામ ગાંજો કિ.ા.૪૪,૧૯૦નો જ કરી બે શખ્સોને ઝડપી લઇ પુછપરછ કરતા ગાંજો સપ્લાયર કરનારનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રા વિગત મુજબ ચિત્તલમાં શેરવાણીયા શેરી, જુના બરફના કારખાના સામે રહેતો ધવલ રમેશભાઇ બથવાર પોતાના રહેણાંક મકાનમાં ગાંજો રાખી વેંચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડતા ૪ કિલો ૪૧૯ ગ્રામ ગાંજો મળી આવતા કબ્જે કરી હાજર ધવલ રમેશભાઇ બથવારને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા તેની સાથે મોણપરના વાવડી પ્લોટ વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે નવાબ લમણભાઇ દાફડા પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ ગાંજો કયાંથી આવ્યો તે અંગે પૂછતાં ગાંજો ઓડિસાના દીવાકર નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા ઓડિશાના શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech