ગોંડલનાં સહજાનંદનગર નગરમાં ગરબીચોકથી આગળ કાટખુણા પર આવેલુ બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાનમાં સુતેલા સુનિલભાઇ વરધાની તેના માતા નીતાબેન તથા પત્નિ ઉષાબેન મલબા નીચે દબાઇ જવા પામ્યા હતા. જેમાંથી પતિ–પત્નીના મોત નિપયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. બનાવની જાણ યસગૃપનાં દશરથસિહ જાડેજાએ ફાયર બ્રિગ્રેડને કરી હતી. બનાવનાં પગલે નગરપાલિકાનાં સદસ્ય ગૌતમભાઇ સિંધવ, જીતુભાઇ આચાર્ય, ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા જીતુભાઇ પંડા સહિત દોડી જઇ જેસીબી, ક્રેઇન એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી મકાનનાં મલબા માંથી બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરયુ હતુ. સુનિલભાઇ રેલ્વેસ્ટેશન ચોકમાં પાનની કેબીન ચલાવે છે.
જાણવા મળ્યા મુજબ મકાનનું રિનોવેશન ચાલી રહ્યુ હતુ.તે દરમિયાન મકાન જમીનદોસ્ત બન્યુ હતુ.બનાવની જાણ થતા ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પર્સનલ આસિસ્ટન્ટ નિલેશ જેઠવા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ લખાય છે ત્યારે જેસીબી સહિત સાધનો દ્રારા કાટમાળ ખસેડી દબાઇ ગયેલા પરીવારને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech