એસએમસીની ટીમે મોરબીના જેતપર રોડ, શાપર ગામની સિમમા કેનાલની બાજુમાં તેમજ રંગપર ગામની સિમમા આવેલ વેન્ગાટો સિરામિકની બજુમા આવેલ ખુલ્લ ી જગ્યામા દેશી દાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દાનું કટિંગ અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૧,૬૮,૪૫૦ નો મુદામાલ કબજે કરીને ૧૨ શખ્સોને પકડાયા હતા જો કે, દાનો ધંધો કરનારા મુખ્ય ૬ આરોપીઓ હાલમાં વોંટેડ છે.
પોલીસે સ્થળ ઉપરથી ૨૩૬ લિટર દેશી દાનો જથ્થો જેની કિંમત ૪૭,૨૦૦, રોકડા પિયા ૧૫,૯૫૦, ત્રણ મોબાઈલ જેની કિંમત ૧૫,૦૦૦ અને ત્રણ વાહન જેની કિંમત ૯૦,૦૦૦ આમ કુલ મળીને ૧,૬૮,૪૫૦ નો મુદામાલ કબજે કરેલ છે અને સ્થળ ઉપરથી એસએમસીની ટીમે આરોપી દાનું વેચાણ કરનાર સુનિલસિંગ બ્રીજરાજસિંહ ઠાકુર, દેશી દા પુરો પડનાર સિરાજ ફાકભાઈ ભટ્ટી, પોઈન્ટ પર દા લેવા અવનાર વિજયડોગો સિંગરાજડોગો, જીતેન્ડોગો ધર્મેન્દ્રડોગો, રામાયણદોગો દુગાડોગો, જયદેવગોપ બિપિંગોપ, શૈલેષસિંગ કુટિયા પત્રાસિંગ કુટીયા, મનોહર બોદરા સુશીલ બોદરા, જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા, નાનુલાલ બાબુલાલ ગીરવાલ, મનસુરભાઈ હત્પશેનભાઈ હિંગરોજા અને શુશીલ અભેલભાઈ નંદને પકડવામાં આવેલ છે અને આરોપી તેમજ મુદામાલ તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે. જો કે, ૬ આરોપીઓ વોંટેડ છે જેમાં દાનો ધંધો કરનારા મુખ્ય આરોપી તૈયબ ગુલામભાઈ માણેક, મનસુખ ઉર્ફે માછો રમેશભાઈ કોળી, મનોજ કોળી, નાટો, સિકંદર અને દેશી દાનો જથ્થો પુરો પડનારનો સમાવેશ થાય છે આ રેડની કામગીરી એસએમસીના પીએસઆઈ એ.વી.પટેલ અને તેની ટિમ દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech