સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો આઠમા વર્ષમાં પ્રવેશ
ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા દ્વારા સતત આઠ વર્ષથી સફળતા પૂર્વક વિવિધ આયોજનો કરવામાં આવે છે. જેમાં વિવિધ તહેવારોની ઉજવણીથી લઈને પરિવાર સાથે માણી શકાય તેવા જુદા જુદા વિવિધ સાહિત્યકારો સાથે તેમજ મનોરંજનના સફળ કાર્યક્રમો સમયાંતરે કરાયા છે.
આ વચ્ચે દર વખતની જેમ આ વખતે પણ આયોજકો દ્વારા દીપોત્સવી પૂર્વે રંગત એક્ઝિબિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્રે સ્ટેશન રોડ પર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે દિવાળીને લાગતી અવનવી વેરાયટી સાથે વિવિધ વસ્તુઓ લઈ અને રાજકોટ, લીંબડી, સુરેન્દ્રનગર, પોરબંદર તથા જામનગર જેવા શહેરોમાંથી વિવિધ સ્ટોલધારકોનું અહીં આગમન થયું છે.
આ પ્રદર્શીનીને નિહાળવા આયોજકો ચંદાબેન મોદી તેમજ નિકીતાબેન મજીઠીયા દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારની જનતાને અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech