જૂનાગઢમાં કરોડોના ખર્ચે નવનિર્મિત યેલ સ્વિમિંગ પૂલમાં દિન દહાડે અસામાજિક તત્વોએ પ્રવેશ કરી ખુરશી રેલિંગ અને જાળી માં તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું હતું.બપોરના સમયગાળા દરમિયાન અજાણ્યા શખસો એ કરેલ તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઈ છે સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ ને આધારે વધુ તપાસ હા ધરી છે.
જૂનાગઢમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ સરદાર ચોક પાસે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સ્વિમિંગ પૂલ પ્રારંભ યાના થોડાક દિવસમાં જ સ્વિમિંગ પૂલમાં અસામાજિક તત્વોના પગ પેસારાી નહાવા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાની સભ્યોમાંથી ફરિયાદો ઉઠી છે.તો ગઈકાલે બપોરે મહિલાઓની નહાવા માટે ના સમયગાળા દરમિયાન સ્વિમિંગ પૂલમાં અજાણ્યા ઇસમો એ પ્રવેશ કરી હલ્લો મચાવતા નહાવા આવેલ મહિલાઓમાં ભય છવાયો હતો.
મહિલાઓ દ્વારા નહાવાની મનાઈ કરી હોવા છતાં અસામાજિક તત્વોએ પુલમાં પ્રવેશ કરી સ્વિમિંગ પૂલની બહારની સાઈડની જાળીઓ અને ખુરશી તોડી નાખી હતી. સ્વિમિંગ પૂલમાં સિક્યુરિટી ગાર્ડ ના અભાવે અવારનવાર અસામાજિક તત્વો ઘૂસી જતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સ્વિમિંગ પૂલ ની પાસે જ આવેલ ટાઉનહોલ પાસેની દિવાલ પણ તૂટેલી હોય જેી આવારા તત્વો દિવાલ કૂદીને પ્રવેશતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગઈકાલે દિન દહાડે સ્વિમિંગ પૂલમાં યેલ તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ ઈ છે. જોકે મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં યેલ નુકસાન અંગે હજુ સુધી કોઈ વિધિવત ફરિયાદ ઈ ની પરંતુ તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ તા પોલીસે તપાસનો ધમધમાટ શ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech