દેવભૂમિ દ્વારકા જિલ્લ ાના ખંભાળિયા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્િિતમાં દ્વારકેશ કમલમ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા દેખાવ અને કાળા વાવટા ફરકાવવાની ઘટનાની ગંભીર નોંધ ભાજપ હાઇ કમાન્ડ દ્વારા અતિ ગંભીરતાી લેવામાં આવી છે.આ મુદ્દે હકુભા શંકાની સોય તાકવામા આવી રહી છે.આ ઘટનાક્રમની તપાસનું પગેરું આ વિસ્તારના ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા અને તેના સમર્થકો સુધી તો પહોંચતું નીને તેની તપાસ ગાંધીનગર ખાતેી ઈ રહી છે.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજપૂત સમાજની વાડીમાં બેઠક યોજી હતી અને ત્યાં મોટી સંખ્યામાં એકત્ર યા હતાં. ત્યાંી તેઓ મોટા ટોળાં સ્વરૃપે સમારોહના સ્ળે પહોંચી ગયા હતાં.
ભાજપના સપના દિવસે ખંભાળીયા મા દ્વારકેશ કમલમ કાર્યાલયના ઉદઘાટન સમયે ખંભાળિયામાં ૪૦૦-૫૦૦ જેટલા ક્ષત્રિય યુવાનો સહિતના લોકો કાળા વાવટા, રૃપાલા વિરૃદ્ધના બેનરો અને સૂત્રોચ્ચાર સો વિરોધ કરતા કરતા સમારોહના સમિયાણામાં અંદર પહોંચી ગયા હતાં. ોડીવાર માટે નાસભાગ જેવી સ્િિત સર્જાઈ ગઈ હતી. સમારોહના સ્ળે બાંધેલા સમિયાણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોની એન્ટ્રી ઈ ગઈ, વિરોધ સો કાળા વાવટ ફરક્યા, ખુરશીઓની ફેંકાફેંકી ઈ, સૂત્રોચ્ચાર યા ત્યાં સુધી ત્યાં બંદોબસ્તમાં રહેલો પોલીસ સ્ટાફ ટૂંકો પડ્યો હતો અને આ સ્િિતની જાણ તા જ જિલ્લ ા પોલીસ વડા નિતેશ પાંડે કાર્યક્રમના સ્ળે દોડી ગયા હતાં અને દેખાવકારોને બહાર કાઢ્યા હતાં. પરિસ્િિત ધીમે ધીમે ાળે પડ્યા પછી દ્વારકેશ કમલમનો ઉદ્ઘાટન સમારોહ શરૃ ઈ શક્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech