આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
કામે જતા હતા ને કાર કાળ બની ત્રાટકી, રાજકોટના લીમડા ચોકમાં બેફામ સ્પીડે કારે 65 વર્ષના વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા, ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું
તમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે અને પછી 24 કલાકમાં મર્ડરના બે બનાવથી ચકચાર, એકલા રહેતા વૃદ્ધની ઘરમાં જ છરીના ઘા ઝીંકી હત્યા
દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું, ત્રણ દિવસ બે થી છ ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા, 11 જૂન આસપાસ ફરી મોન્સુન સિસ્ટમ સક્રિય થાય તેવી આશા
તો ગોવાથી રાજકોટમાં ઠલવાઈ જાત દારૂ ભરેલો આખો કન્ટેનર ટ્રક, પણ નવસારી પોલીસે રૂ.1.04 કરોડની દારૂની ૮૭૪૮ બોટલ ઝડપી લીધી
રાજકોટના લક્ષ્મીનગર સ્થિત વેરહાઉસમાંથી ફ્લિપકાર્ટનો ડિલિવરી બોયે 3.76 લાખના 32 મોબાઈલ સેરવી લીધા
મનપાના પાપે રાજકોટ જળબંબાકાર થશે, હજુ વોંકળા સફાઇ અધુરી, આટલા સ્થળોએ પાણી ભરાશે જ તેની ગેરંટી!, જુઓ લિસ્ટમાં તમારો વિસ્તાર નથી ને
ચોમાસાના એક મહિના પૂર્વે આવી હાલત તો ચોમાસામાં રાજકોટનું શું થશે? તંત્ર જેવું કંઇ છે કે નહીં ? વરસાદી પાણીના નિકાલના નામે મોટું મીંડું
રાજકોટ પોલીસે 25 કિમીમાં 300 સીસીટીવી ફૂટેજ ચકાસી અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લીધો, જાણો શું હતો કેસ
રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ મળ્યા, 16 વર્ષની કિશોરી સંક્રમિત, કુલ કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી, જાણો નવા કેસ ક્યાં વિસ્તારોમાં નોંધાયા
Copyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech