ગોઇંજ અને રાવલ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

  • June 11, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકડ અને સાહિત્ય કબ્જે લેતી પોલીસઃ એક ફરાર

ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામેથી સલાયા મરીન પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા શબીર હુસેન ભગાડ, સુલતાન જુસબ સંઘાર અને આબિદ ઈકબાલ બારોયા નામના ત્રણ શખ્સોને રૂપિયા 3,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે કલ્યાણપુર પોલીસે રાવલ ગામેથી કાના લખમણ મેર, સંજય વીજુ બારીયા, રોહિત દેવા જાદવ અને કેશુ લખમણ મેર નામના ચાર શખ્સોને રૂપિયા 2,560 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન સંજય મોહન જમોડ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News