એક કાર અને સ્કુટર, બે ઓફીસ, ચાર એકર જમીનમાં ભાગ તેમજ ા.5 લાખની રોકડ રકમ: પત્ની પાસે 10 તોલા સોનું
જામનગર-12 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયાએ ફોર્મ ભયર્િ બાદ સોગંદનામામાં તેમની પાસે એક કાર, રાજકોટમાં બે ઓફીસ, નિકાવામાં પરિવારની જમીનમાં 4.05 ભાગ તેમજ 1.44 લાખનું લેણુ બતાવ્યું છે, એટલું જ નહીં તેમની પાસે રોકડ 5 લાખની રકમ છે, પરંતુ કોઇપણ જાતના ક્રીમીનલ રેકોર્ડ નથી તેમ સોગંદનામામાં જાહેર કર્યુ છે.
કોંગ્રેસના ઉમેદવારે જાહેર કર્યુ છે કે, તેમના હાથ પર રોકડા 3 લાખ અને પત્ની પાસે 2 લાખની રકમ છે, પિતા પાસે સંયુકત ખાતામાં 1.70 લાખ, રાજકોટની સાઉથ ઇન્ડીયન બેંકમાં ા.36936, જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકમાં ા.23.63 લાખ, રાજકોટ પીપલ્સ કો.ઓ.બેંકમાં ા.4119, ા.4 લાખની સફારી ગાડી, એક એકટીવા સ્કુટર, ચેન-વીટી મળીને ા.3.50 લાખના દાગીના, પત્ની પાસે ા.7 લાખનું 10 તોલા સોનું, ા.40 હજાર કિંમતના દાગીના, પોતાની પાસે ા.34 હજારનો અને પત્ની પાસે ા.10 હજારનો ફોન છે, કુલ 13,81,739 અને પત્ની પાસે 9.5 લાખની વસ્કયામત છે. નિકાવામાં વારસાઇ જમીન છે જેની બજાર કિંમત ા.49 લાખ થાય છે જેમાં 50 ટકા હિસ્સો મારો છે.
આ ઉપરાંત સોગંદનામામાં જણાવ્યું છે કે, નાના મોવામાં બાલાજી કોમ્પલેક્ષમાં બે દુકાન છે, આ ભાગીદારીવાળી જગ્યાની કિંમત ા.30 લાખ, નિકાવામાં સેવા સહકારી મંડળીમાં લોન છે જે સંયુકત નામે છે, અન્ય સરકારી કરજો ધરાવતા નથી, આવકના સ્ત્રોતમાં વકીલાત, ખેતી અને નોટરી પ્રેકટીસ દશર્વિાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech