મોરબીમાં યુવકે બે વ્યાજખોર પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધેલ હોય જે વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં બળજબરી પૂર્વક રૂપિયાની ઉઘરાણી કરી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્નાર બે વ્યાજખોર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ લીમડા પાન પાછળ સ્કાયમોલ સામે સોમનાથ એપાર્ટમેન્ટ બ્લોક નં -402,403 માં રહેતા હર્ષભાઈ જગદીશભાઇ ફેફરએ આરોપી ભરત ઉર્ફે બી.કે. કાળુભાઈ ગોગરા રહે. લીલાપર રોડ બોરીચાવાસ મોરબી તથા રાજન ભરતભાઈ કાતડ રહે. શનાળા બાયપાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વ્યાજખોરોએ ઉંચા વ્યાજે નાણાં ધીરી ફરીયાદીએ વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દિધેલ હોવા છતાં બળજબરી પૂર્વક વ્યાજખોરોએ રૂપિયાની ઉઘરાણી કરી ગાળો બોલી છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech