ગુજરાત રાજયના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્રારા સીમાચિન્હ કામગીરી શ કરવામાં આવી છે જેમાં દરેક જિલ્લ ાના અલગ અલગ કલાઈમેટ ચેન્જ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે જે ભારત નું પ્રથમ રાય બની રહેશે કે તેની પાસે દરેક જિલ્લ ા એકશન પ્લાન તૈયાર હશે.
ગુજરાત સરકાર દ્રારા દરેક જિલ્લ ાનું કલાયમેટ એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહયો છે. જેમાં કુદરતી સાધન સંપદા ને ધ્યાનમાં રાખીને વ્યાપક કલાયમેટ એકશન પ્લાન તૈયાર કરાશે એમાં રાયની સર્વગ્રાહી આબોહવાની વ્યુહ રચના ને ધ્યાનમાં રાખવામાં આવશે આ સિવાય જિલ્લ ા સ્તરે વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરીને કામગીરી કરાશે હાલ રાયના તમામ ૩૩ જિલ્લ ાઓ માટે વ્યાપક કલાઈમેટ એકશન પ્લાન તૈયાર કરી રહી છે. જેમાં ભારત સરકારના માપદંડોને ધ્યાનમાં રાખીને એક સંકલન તૈયાર કરવામાં આવશે અને ગુજરાત રાય પ્રથમ રાય બની રહેશે જેનું પોતાનો જિલ્લ ા મુજબનું એકશન પ્લાન તૈયાર હશે.
સાથે સાથે, સરકારે વિવિધ ક્રોતોમાંથી વાતાવરણમાં ઉત્સર્જિત થતા હાનિકારક વાયુઓનો ચોક્કસ અંદાજ મેળવવા માટે ગ્રીનહાઉસ ગેસ ઈન્વેન્ટરી બનાવવાની પ્રક્રિયા શ કરી છે.એક અધિકારીએ જણાવ્યું, આ જિલ્લ ા આબોહવા કાર્ય યોજનાઓ મજબૂત રાય–સ્તરની આબોહવા વ્યૂહરચના રચવા માટે એકીકૃત થશે, જે ગુજરાતને માત્ર તેના પોતાના આબોહવા ઉદ્દેશ્યો જ નહીં પરંતુ રાષ્ટ્ર્રીય આબોહવા લયાંકોમાં પણ નોંધપાત્ર યોગદાન આપવા સક્ષમ બનાવશે. અમે ધારીએ છીએ કે આ પ્રયાસ રાયની આબોહવાની જવાબદારીને વેગ આપશે.
રાયના કલાઈમેટ ચેન્જ વિભાગે જાહેર કયુ કે ઈન્વેન્ટરી તૈયાર કરવાનું કામ શ થઈ ગયું છે અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ પાસેથી ડેટા મેળવવામાં આવ્યો છે.
તમામ જિલ્લ ાઓ માટે બળતણના કમ્બીનેશનમાંથી ઉત્સર્જનના અંદાજોને અંતિમ સ્વપ આપવામાં આવ્યું છે, યારે અન્ય ક્ષેત્રો અને શ્રેણીઓ માટે ઉત્સર્જનના અંદાજો હાલમાં પ્રગતિમાં છે.સરકારના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલ સાથે, રાયના કલાઈમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી વચ્ચેનો સહયોગી પ્રોજેકટ, ગુજરાત જિલ્લ ા સ્તરે આબોહવા આયોજનની મુખ્ય પ્રવાહમાં ભારતનું પ્રથમ રાય બનશે.
સૂત્રોએ એ પણ ઉલ્લ ેખ કર્યેા છે કે રાયના દરિયાકાંઠાના વિસ્તારો અને આંતરિક વિસ્તારો કલાઈમેટ ચેન્જના અલગ–અલગ પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે પણ જિલ્લ ા સ્તરે કલાઈમેટ એકશન પ્લાનની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech