કાશ્મીર અને પ. બંગાળમાં પર્વતારોહણનાં અભ્યાસક્રમમાં ઉતીર્ણ થનાર રાજ્યનાં એકમાત્ર મહિલા પર્વતારોહક વૈશાલીબેન નંદાણીયાનું સન્માન
જામનગર જિલ્લાનાં લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન નંદાણીયાએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પર્વતારોહણની એકમાત્ર સંસ્થા સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જમ્મુકાશ્મીરનાં પહેલગામની જવાહર ઇન્સ્ટીટ્યૂટ ઓફ માઉન્ટેનીયરીંગ તથા પ.બંગાળનાં દાર્જીલીંગનાં હિમાલય માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટીટ્યૂટ બંનેમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષમાં શારીરીક કસોટી તથા ઇન્ટર્વ્યૂમાં એ. પ્લસ ગુણાંક મેળવી ગુજરાતમાંથી એકમાત્ર મહિલા પર્વતારોહી તરીકે પસંદગી પામેલ છે.
જે બદલ જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેઓને જિલ્લા પોલીસ વતી અભિનંદન પાઠવી સન્માનીત કરવામાં આવ્યા હતા.જે જામનગર પોલીસ માટે અતિ ગૌરવ ની બાબત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech