ભાવનગર શહેરના કુંભારવાડા ખાતે રહેતા યુવાન પર માઢીયા ગામ પાસેથી મોટરસાયકલ લઈને પરત આવી રહ્યો હતો. તે વેળાએ શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા હોસ્પિટલ.ખાતે ખસેડાયો હતો. જે મામલે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર વેળાવદર ભાલ પોલીસ મથક ખાતે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, રાહુલભાઈને જે યુવતી સાથે વેવિશાળ કરવાનું હોય ત્યાં લાલો ઉર્ફે મીંદડી અમશિભાઈ રાઠોડને વેવિશાળ કરવું હોય જે બાબતેની દાજ રાખી રાહુલભાઈને ગાળો આપી છરી વતી ડાબા પડખાના ભાગે તથા વાસાના ભાગે છરી મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ગંભીર હાલતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ મામલે ઈજાગ્રસ્ત યુવાન દ્વારા વેળાવદર ભાલ પોલોસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાંકાનેરના જેતપરડા ગામે સોલાર પ્લાન્ટની વીજ લાઇનની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ
June 10, 2025 10:44 AM૧૧ જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે
June 10, 2025 10:40 AMજેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર સહિત માત્ર બે કર્મચારી: તમામ કામગીરી ઠપ જેવી હાલત
June 10, 2025 10:31 AMરાજકોટ સિવાય સૌરાષ્ટ્રના ૮૦ ટકા ડેમ ખાલી
June 10, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech