૬ એપ્રિલ ૨૦૨૫ ભારતીય જનતા પાર્ટીના ૪૬ માં સ્થાપના દિવસની સંધ્યાએ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કૃણાલ શાહની અધ્યક્ષતામાં શહેર સંગઠન દ્વારા ’અટલ બિહારી બાજપાઈજી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ’ શરૂ થશે, જેમાં ભાવનગર ભાજપના સ્વર્ગીય આગેવાનો તેમજ દેશના વિરલાઓ, શહીદો અને મહાનુભાવો જેમકે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઇલેવન તેમજ મહારાણા પ્રતાપ ઇલેવન, છત્રપતિ શિવાજી મહારાજ ઇલેવન, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ અને રાણી ઝલકારી બાઈ (મહિલા ઇલેવન), ચંદ્રશેખર આઝાદ, શહીદ રાજ્યગુરુ, ડો. શ્યામાપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાળજી, સરદારસિંહજી રાણા, નાનાજી દેશમુખ, સ્વ. હરીસિંહજી ગોહિલ, સ્વ. નગીનભાઈ શાહ, સ્વ. અશોકભાઈ દવે, સ્વ. જે ટી દવે, સ્વ. સનતભાઈ મોદી ઇલેવન જેવી અઢાર જેટલી ટિમો વચ્ચે બોલ અને બેટનો જંગ જામશે, તેમ શહેર ભાજપ મીડિયા વિભાગના હરેશ પરમાર દ્વારા જણાવાયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech