સુષ્મિતા સેનની વેબ સીરિઝ 'આર્ય 3'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં અભિનેત્રી પોતાના લડાયત અંદઝ્નો પરચો આપતી દેખાય છે, અંતિમ વારમાં સિંહણ બનીને દુશ્મનો કરશે પરાજિત .ટ્રેલરમાં સુષ્મિતા જબરદસ્ત એક્શન કરતી જોવા મળી રહી છે.વેબ સિરીઝ આર્યાની ત્રીજી સિઝન રિલીઝ માટે તૈયાર છે.
અભિનેત્રી સુષ્મિતા સેન આ દિવસોમાં તેની વેબ સિરીઝ 'આર્યાની અપાર સફળતાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ નિર્માતાઓએ 'આર્ય 3: અંતિમ વાર'ની જાહેરાત કરી હતી, જેનું ટ્રેલર હવે રિલીઝ કરવામાં આવ્યું છે. જે ટ્રેલર સામે આવ્યું છે જેમાં સુષ્મિતા જબરદસ્ત એક્શન કરતી જોવા મળી રહી છે.
'આર્ય 3: અંતિમ વાર' ડિઝની+ હોસ્ટાર પર 9 ફેબ્રુઆરીએ પ્રીમિયર થશે. સુષ્મિતા છેલ્લી વાર પોતાના પંજા બહાર કાઢવા આવી રહી છે. OTT પ્લેટફોર્મે તેના ઓફિશિયલ એકસ હેન્ડલ પર ટ્રેલર શેર કર્યું છે. જણાવી દઈએ કે 'આર્ય 3'નું નિર્દેશન રામ માધવાણીએ કર્યું છે. આ સીરિઝમાં સુષ્મિતા ઉપરાંત તેમાં ચંદ્રચુડ સિંહ, સિકંદર ખેર, નમિત દાસ, મનીષ ચૌધરી, સુગંધા ગર્ગ જેવા કલાકારો પણ છે.
જાણીતું છે કે સુષ્મિતાને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યો હતો, જેના વિશે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો. હાર્ટ એટેકના કારણે અભિનેત્રીએ એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી હતી. હાલમાં સુષ્મિતા સંપૂર્ણપણે ફિટ છે. આ વિશે માહિતી આપતા અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે પોતાની તલવારબાજીનું કૌશલ્ય બતાવી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ધબાય નમ:’ થશે તો મનપાનું તંત્ર જવાબદારી સ્વીકારશે?
June 11, 2025 02:30 PMપોરબંદર જિલ્લાની ત્રણેય આઈ.ટી.આઈ.માં ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ શ
June 11, 2025 02:29 PMપોરબંદર જિલ્લાના ત્રણે તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકો માટેની યોજાઇ બેઠક
June 11, 2025 02:28 PMસાંઢિયા ગટરના નવીનીકરણી કામગીરીમાં ઘોર બેદરકારી
June 11, 2025 02:27 PMચોમાસામાં ઇલેક્ટ્રિક શોક અને ડેમેજથી બચો
June 11, 2025 02:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech