આજે વિશ્વ સાયકલ દિવસ છે. શરીરને તંદુરસ્ત રાખવા અનેક લોકો નિયમિત સાયકલિંગ કરે છે.જૂનાગઢ મનપા દ્વારા બહાઉદીન કોલેજ પાસે કરોડોના ખર્ચે સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે.પરંતુ તેની જાળવણી કરવામાં આવી ની. ટ્રેક પર લારી ગલ્લ ા અને વાહનો ખડકાઈ ગયા છે.જેી સાયકલિંગ ટ્રેક કમ ફૂડ સ્ટ્રીટ અને પાર્કિંગ પોઇન્ટ બની ગયો છે.
આજે વિશ્વ સાયકલ દિવસ છે.શહેરમાં અનેક લોકો આરોગ્યની તકેદારી માટે નિયમિત સાયકલ ચલાવે છે..જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાઇકલ ચલાવતા લોકોને ખાસ ટ્રેક મળી રહે સાઈકલિસ્ટોને પ્રોત્સાહન મળે અને વાહનો અડચણરૂપ ન બને તેવા ઉદ્દેશ્યી પાંચ વર્ષ પૂર્વે ૧.૬૦ કરોડના ખર્ચે એકમાત્ર સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો.પરંતુ તેની જાળવણી કરવામાં આવી ની હાલ આ ટ્રેક પર દબાણકારોએ કબજો જમાવી દીધો છે.લારી ગલ્લ ાઓ અને વાહનો પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં અનેક સ્ળોએ ફૂટપાો પર તો દબાણો ઈ ગયા છે. તેને દૂર કરવા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જ કરોડોના ખર્ચે નિર્મિત કરેલા સાયકલિંગ ટ્રેક પર રહેલા બ્લોકસ પણ તૂટી ગયા છે.પણ જાળવણીના અભાવે દુર્દશાી ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ સ્ળની જાળવણી ન તી હોવાી પ્રજાના પૈસાનો વેડફાડ ઈ રહ્યો હોવાી લોકોમાં નારાજગી છવાઈ છે. સાયકલિંગ ટ્રેક શરૂ કર્યાના વર્ષ ૨૦૧૯ ી ૨૦૨૪ ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન બે કમિશનર ,મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન ,શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલાયા પરંતુ શહેરના રસ્તાઓ પરના દબાણો જેસે ે વેસે તેવી જ સ્િિતમાં જોવા મળી રહ્યા છે.જેી વિકાસલક્ષી કાર્યોની ગુલબાંગો માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા વિઝન ૨૦૩૫ મારા સ્વપનનું શહેર જૂનાગઢ અંતર્ગત ૪૬૫.૫૦ કરોડની રકમમાં ત્રણ વર્ષના ટૂંકાગાળાના ૧૬ પ્રોજેક્ટ દર્શાવાયા છે.જે પૈકી રસ્તા અને વાહન વ્યવહારને ધ્યાને લઈ શહેરમાં સાયકલિંગ ટ્રેક બનાવવાનો પણ સમાવેશ કરાયો છે.પાંચ વર્ષ પૂર્વે તૈયાર યેલા સાયકલિંગ ટ્રેકની જાળવણી તી ની અને ભાવિ પ્રોજેક્ટ પૂર્ણ વાના દિવા સ્વપનો જોવાઈ રહ્યા છે.જોકે આગામી પ્રોજેક્ટ પૂર્ણ ાય કે ન ાય પરંતુ જુના પ્રોજેક્ટ ની જાળવણી કરવામાં આવે તો પણ શહેરનો ખરા ર્અમાં વિકાસ કાર્યો ગણાશે તેમ શહેરીજનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech