રાજકોટમાં ગેમ ઝોનમાં યેલ મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસી ફાયર સેફટી ને લઇ ચેકિંગ હા ધરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે ચોકી- વડાલ રોડ પર ગુરુકૃપા હોટલ ના પાછળના મેદાનમાં ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત ના પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ કરી છે
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર એલ.બી. ડાભી તા તેમની ટીમ દ્વારા રેઈડ કરતા અંદાજે રૂ. ૧૦ લાખની કિંમતની ૯૬ ગેસ ના બાટલાઓ જોખમી રીતે ખુલ્લા મેદાનમાં મળી આવ્યા હતા અને તપાસ દરમિયાન. આ ગેસ એજન્સી પાસે ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના ન હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તમામ જથ્ાને સીઝ કરવામાં આવ્યો હતો. અને પુરવઠા તંત્ર દ્વાર વધુ કાયદાકીય કાર્યવાહી હા ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech