વ્હાઈટ બોડીકોનમાં જાણીતી અભિનેત્રી કરિશ્મા શર્માએ આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ થતા જ ચાહકો પાણી પાણી થયી ગયા છે. એક્ટ્રેસ અને મોડલ કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે. કરિશ્મા શર્મા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ અંદાજ શેર કરીને ચાહકોમાં અવારનવાર ચર્ચામાં રહે છે.કરિશ્મા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં દરિયા વચ્ચે આગ લગાવી છે.ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.કરિશ્મા તેના બોલ્ડ બિકિની અંદાજને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહે છે.હાલ તો સોશિયલ મીડિયા પર કરિશ્મા શર્માનો બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech