સરકારના આદેશ અનુસાર ધોરાજી ખાતે છેલ્લ ા કેટલાક સમયથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધોરાજીના પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા, ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા, મામલતદાર બી.વી. ગોંડલિયા હેડ ક્લાર્ક ભાવેશ ભટ્ટ દબાણ હટાવ શાખાના સંજયભાઈ બગડા નિલેશભાઈ ભેડા સહિત ટીમ દ્વારા ધોરાજી શહેરના જુનાગઢ રોડ અને સ્ટેશન રોડ ખાતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ધોરાજી કોર્ટ સમક્ષ આવેલ એક ઓફિસ તેમ જ ગેલેક્સી ચોપ થી રેલવે સ્ટેશન કુલ 14 આસામીઓ પોસ્ટ ઓફિસ ગેલેક્સી ચોક સુધીમાં કુલ 12 આસામી અંદાજે 450 ચોરસ વાર લાલા લજપતરાય ચોકમાં ચાર આસમીયો દ્વારા તેમજ નાગરિક બેંક થી સ્વામીનારાયણ મંદીર સુધીમાં કુલ 1600 વાર જમીન આશરે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.
દબાણ હટાવ કામગીરી દરમિયાન ધોરાજી પોલીસ દ્વારા સુરત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને દબાણ હટાવ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બઙ્ગાવ બઙ્ગવા પામેલ નથી ચીફ ઓફિસર જયમલ્લઞ્ચમોઢવાડીયાએ જણાવેલ હતું કે હજુ આગળ પણ ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવાની કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech