જિલ્લાના પત્રકારો અને જામનગર ભાજપાના મહામંત્રી મેરામણ ભાટુએ સલાયા ગરબીમાં રાસ ગરબા નિહાળ્યા
સલાયા લોહાણા મહાજન વાડીમાં ચાલતી ગરબીમાં અનેક મહાનુભાવો પધાર્યા હતા. જેમાં આજરોજ ખંભાળિયાના પત્રકાર પરબતભાઇ ગઢવી,કૌશલભાઈ સવજાણી અને હાર્દિકભાઈ મોટાણી ખાસ પધાર્યા હતા અને બાળાઓ દ્વારા રમાતા જુદાજુદા રાસ ગરબા નિહાળ્યા હતા. તેમજ જામનગર મહાનગર ના ભાજપના મહામંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ પણ ખાસ પધાર્યા હતા. મેરામણ ભાઈ દ્વારા છેલા બે વરસથી સતત સલાયાની ગરબીઓમાં રાસ રમતી દીકરીઓને લાણી વિતરણ કરવામાં આવે છે. આ ત્રીજા વર્ષે પણ એમના દ્વારા સુંદર ગિફ્ટ દીકરીઓને આપવામાં આવી હતી. આ તકે એમની સાથે કિરીટભાઈ ખેતીયા,મારખીભાઈ વશિયા ,જીવાભાઈ બંધિયા,અશોક ભાઈ કાનાણી,ભાર્ગવ સોની હસુભાઈ ધોળકિયા,રાજુ ભૂંડિયા નીતિન પીઠિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. સલાયા લોહાણા નવરાત્રી સમિતિ દ્વારા એમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech