રાજકોટ આરટીઓ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે ૠઉં-03-ઙઅ સીરીઝનું ઈ-ઓકશન તા. 26- થી શરૂ કરવામાં આવશે તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલીકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન વિિંંા://ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ.રફક્ષભુ પર ઓનલાઈન કરવાનું રહેશે ત્યાર બાદ અરજદારો ઓક્શનમાં ભાગ લઈ શકશે.
અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ રફક્ષભુ ક્ષીળબયિ બજ્ઞજ્ઞસશક્ષલ પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભયર્િ બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભયર્િ બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભયર્િ બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુઅલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે.
મોટર કાર પ્રકારના વાહનો માટે ૠઉં-03-ઙઅ સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા. 26ના સાંજના 04:00 કલાકથી તા.14-11-સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.14ના સાંજના 04:01 કલાકથી તા.16ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 16ના રોજ સાંજના 04:15ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે,એમ,ખપેડની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech