રાજ્ય સહિત પીએચડીમાં દેશભરમાં પ્રવેશ માટે ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે પીએચડીમાં માત્ર નેટ પાસ વિદ્યાર્થીઓને સીધો જ પ્રવેશ આપવામાં આવશે તેવો યુજીસી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
પીએચડી અભ્યાસક્રમમાં નેટ - સ્લેટ પાસને બાદ કરતાં અન્ય ઉમેદવારોને પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ હવે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓમાં પીએચડી ના અભ્યાસમાં લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રવેશ માટે નેટ પાસ ઉમેદવારોને પીએચડીમાં સીધો પ્રવેશ મળશે. આમ હવે પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં પણ ફેરફાર કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ રીતે પી.એચ.ડીમાં લેવાતી પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને નેટ પાસ વિદ્યાર્થીઓને પી.એચ.ડી માટે સીધો પ્રવેશ આપવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech