બિગ બજેટમાં બનેલી અને 10 ભાષામાં રિલીઝ થયેલી કંગુવા ફિલ્મ જેટલી ગાજી તેટલી પહેલા દિવસે વરસી નથી.આ ફિલ્મ બનાવવા માટે અંદાજે 300 થી 350 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. જો કે સ્ટાર કાસ્ટને કેટલો ચાર્જ મળ્યો તે જાણીને આશ્ચર્ય થશે. સૂર્યાની ફિલ્મ કંગુવા દુનિયાભરના થિયેટરમાં રિલીઝ થઈ છે. ચાહકો ખુબ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.
કંગુવા ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. સૂર્યાની ફિલ્મ કંગુવા રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના શાનદાર એક્શન સીન સાથે રુંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો પણ છેમીડિયા રિપોર્ટ મુજબ સૂર્યા સાથે ટકરાવવા માટે બોબી દેઓલને માત્ર 5 કરોડ રુપિયાનો ચાર્જ મળ્યો છે. આ ફિલ્મમાં કંગુવાનું પાત્ર જબરદસ્ત છે. બોબી દેઓલ ખલનાયકના રુપમાં જોવા મળશે. તેનો લુક પણ ખુબ ડરામણો છે.
સૂર્યાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે સૂર્યાએ અંદાજે 39 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. આ સિવાય ફિલ્મના પ્રોફિટ શેરિંગમાં પણ ભાગ હશે.
આ ફિલ્મમાં દિશા પટની પણ જોવા મળશે. અભિનેત્રીને લઈ કહેવામાં આવી રહ્યું છે. તેમને કંગુવા ફિલ્મમાં 3 કરોડ રુપિયાની ફી મળી છે.
કંગુવા ફિલ્મ 10 ભાષામાં રિલીઝ થશે. સાઉથની આ ફિલ્મનું બજેટ ખુબ જ મોટું છે. આ ફિલ્મ બનાવવા માટે અંદાજે 300 થી 350 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech